Hello Friends,
I am not sure that i will get chance to post a new topic on this Diwali and New Year as i am planning to visit my village and Bhavnagar.
So in Advance….
Happy Diwali and Happy New Year to all me Friends.
Here is one New Year Greeting for you friends.
————————————————————————————————
મિત્રો,
આવતી કાલે હુ મારા વતન (ભાવનગર) જવાનો છુ. તો કદાચ ત્યા મને દિવાળી અને નવા વર્ષ ની પોસ્ટ મુકવા મળે કે ના મળે..
મારા મિત્રો ને અત્યાર થી જ દિવાળી ની શુભકામનાઅને સાલ મુબારક કહુ છુ.
આવનારુ નવુ વર્ષ તમારા માટે લાભદાયી નિવડે એવી શુભેચ્છા.
.
.
.
Recent Response