15000 and 199 !!

4 12 2010

15000, Image by 15000inc.com

Madhav’s Magic blog has crossed 15K visitors and yesterday was another memorable day as it was the Busiest day on my blog because there are total 199* (Not out) hits in one day.

I want to say thanks to all my readers for their great support.

———————————————————————————————

માધવ ના મેજિક બ્લોગ પર મુલાકાતીઓ નો આંકડો ૧૫૦૦૦ થી વધારે થઇ ચુક્યો છે અને ગઈકાલ નો દિવસ વળી બીજો એક યાદગાર દિવસ બની રહ્યો કેમ કે ગઈકાલે એક જ દિવસ માં ૧૯૯ હિટ્સ મળી.

તો આજે હું મારા તમામ વાંચકો નો આભાર માનું છું કે  તેઓ મારા બ્લોગ પર આવ્યા..બસ આવી રીતે મુલાકાત લેતા રેહશો. ગુજરાતી માં લખવા નું શરુ કર્યા ને હજી થોડો જ સમય થયો છે તો અપના સલાહ સુચન  આવકાર્ય છે જેનાથી હું બ્લોગ ને વધારે સરસ બનાવી શકું.

.

.

.

Madhav

Advertisements

Actions

Information

16 responses

4 12 2010
Post A Link To Your Latest Blog Entry

[…] […]

4 12 2010
નટખટ સોહમ રાવલ

અભિનંદન માધવભાઇ,
મારું માનવું છે કે ગુજરાતીમાં લખશો તો વાચકો વધારે આવશે…

4 12 2010
Madhav / Harshad

તમારી વાત સાચી છે સોહમભાઈ, પણ મારું ગુજરાતી લખાણ એટલું બધું સારું નથી છતાં બનતો પ્રયત્ન કરુ છું સુધારવા નો.
અને હા તમારો આભાર, મુલાકાતે આવતા રેહશો.

4 12 2010
કનકવો (Jay's Blog)

સલાહ? સૂચન? ખરેખર જોઈએ છે? સાચે જ?
તો આ લો….

Just Do it.

Keep the good work up. અને હા..
..
અભિનંદન 🙂

4 12 2010
Madhav / Harshad

તમારો ખુબ ખુબ આભાર જયભાઈ.

4 12 2010
કનકવો (Jay's Blog)

અને હા, આવતીકાલે મારા બ્લોગ પર મને અભિનંદન આપવા ચોક્કસ આવજો.
(શેના અભિનંદન એમ પૂછો છો? કાલે વાત. ;))

5 12 2010
Madhav / Harshad

તમને પણ અભિનંદન જયભાઈ !

5 12 2010
Nrupen

Awesome work Madhav. Congratulations.

5 12 2010
Madhav / Harshad

Thank you Nrupen.

5 12 2010
cooltwins

congrats madhav 😀

5 12 2010
Madhav / Harshad

Thank you Madhu.

6 12 2010
Mayur

Congratulations Madhav

6 12 2010
Madhav / Harshad

Thank you Mayurbhai.

6 12 2010
S.S Rathod

સરસ.ગુજરાતી બ્લૉગ તથા અંગ્રેજી બ્લૉગને અલગ કરશો તો વધૂ વ્યવસ્થિત બ્લૉગ રહેશે.

7 12 2010
હિરેન બારભાયા

Congrats!!! and keep blogging…

8 12 2010
Harshad / Madhav

Thank you Hirenbhai.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: