ખેલ મહા કુમ્ભ !!

21 11 2010

આજે રવિવાર હોવાથિ સવારે અમે બધાએ રૂમ પર નક્કિ કર્યુ કે આજે ક્રિકેટ રમવા જવુ છે.

તો ૭ વાગ્યે અમે વડોદરા મા અકોટા સ્ટેડિયમ મા પહોચી ગયા… અને રાબેતા મુજબ ખેલાડિ ભેગા કરત થોડી વાર લાગી પણ આખરે ૭.૩૦ વાગ્યે અમે રમવાનુ ચાલુ કર્યુ અને હજી તો ૮.૩૦ થયા હશે ત્યા એક ભાઇ આવ્યા અને કિધુ કે ચાલો રમવા નુ બન્ધ કરો અહિયા “ખેલ મહા કુમ્ભ” ની રેલી આવવાની છે.
ઘણી દલીલ કરવા છતા તે ભાઇ ના માન્યા અને બધા ને મેદાન માથી બહાર કાઢ્યા.

એક બાજુ રમવા નથી દેતા અને બિજી બાજુ કહે છે કે “રમશે ગુજરાત તો જીતશે ગુજરાત”

૨ કલાક ના કાર્યક્રમ મા અમારો તો આખો દિવસ બગાડ્યો.

.

.

.

Madhav

Advertisements

Actions

Information

13 responses

22 11 2010
કનકવો (Jay's Blog)

આ એક લાઈકની સગવડ જબરી છે. તમારો દિવસ બગડ્યો, તો ય હું તો “લાઈક” કરું. આમાં “સિમ્પથી”નું બટન પણ હોવું જોઈએ.
anyways, “ફરી ક્યારેક રમશે ગુજરાત, ને ફરી ક્યારેક જીતશે ગુજરાત”
એમણે ક્યા કીધું છે કે હમણાં જીતશે ગુજરાત? પછી ક્યારેક. 🙂

22 11 2010
Madhav / Harshad

અરે પણ મારું કેવાનું એમ છે કે આમને આમ ચાલતું રહેશે તો ક્યારે જીતશે ગુજરાત?

22 11 2010
Soham Desai

રમત ગમતમાં ક્રિકેટ સિવાય બીજી કોઇ રમત છે?

22 11 2010
Madhav / Harshad

ક્યાં ખેલ મહા કુંભ ની વાત કરો છો? તો હા તેમાં તો બોઉં બધી રમતો છે. પણ અમારા માટે તો ક્રિકેટ પણ હમણા ૪-૫ દિવસ પેલા ચાલુ થાય બાકી તો બધી રમતો માંથી નિવૃત્તિ હતી.

22 11 2010
યશ ની ગુજ્જુ દુનિયા

અરે ક્રિકેટ તો ગમે ત્યારે રમાય પણ અત્યારે દુઃખી થયા વગર ખેલ મહાકુંભમાં ભાગ લઇ લો….
અકોટા સ્ટેડિયમની જે વાત કરો છો ત્યાં ફી ભરીને રમો છો કે મફતમાં???
જો મફતમાં રમતા હોતો સરકારનો હક બને છે તમને ત્યાંથી બાય બાય કેહવાનો…!!!!

23 11 2010
Madhav / Harshad

આપણે તો ગીતાસાર માં માનીએ છીએ મફત નું લઈશ નહિ ને મળે તો મુકીશ નહિ ;)… ના ભાઈ અમે તો મફત માં રમતા હતા.. પણ વાત એમ હતી કે ફંક્શન એક નાના ભાગ માં જ પતિ જવાનું હતા તે છતાં આખું ગ્રાઉન્ડ ખાલી કરાવા માં આવ્યું.
હશે હવે જે થયું તે. 😉

23 11 2010
યશ ની ગુજ્જુ દુનિયા

અમે પણ આવું જ કરતાં હતાં…ક્રિકેટ કે લીયે સબ કુછ કરેગા….
હા પણ એક વાત હંમેશા યાદ રાખજો…સરકારી ફંક્શન હોય એટલે તમારો આખો દિવસ બગડે જ…..૧૦૦ % બગડે…
પણ ગલી ક્રિકેટ રમી લેવુંતુ ને…..

24 11 2010
Madhav / Harshad

હા છેલ્લે અમે ગલી ક્રિકેટ તો નહિ પણ ઇન્ડોર ક્રિકેટ રમી લીધું ઘરે હોલ માં રમ્યા હતા. 🙂

3 12 2010
Manoj

Me pan Bhag lidho che aama.

3 12 2010
Madhav / Harshad

Ha bhai i know that. 😉

3 12 2010
તપન પટેલ

આવા તો હજી બૌ ગુજરાત આવના…
વાંચે ગુજરાતી થી ચાલુ થઇ ખેલે ગુજરાત અને હવે નવું સ્વછતા અભિયાન માં સાફ કરશે ગુજરાત આવશે પછી આવે છે ઉતરાયણ તો આવશે ઉડાડશે ગુજરાત…..
હવે ગુજરાત ના લોકો ને આનાથી ટેવાવું પડશે અને આના વિષે વધુ જાણવું હોય તો મારા જેવા કોઈ બીજા પ્રાથમિક શિક્ષકની મુલાકાત લેજો તમને બધા ગુજરાત વિષે જાણવા મળશે…

3 12 2010
Madhav / Harshad

તપનભાઇ બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર….
હવે આવનારા ગુજરાત ની માહિતી બને તો તમારા SMS ગ્રુપ માં તેની માહિતી આપતા રેહશો. 😉

ફરી પધારજો.

3 12 2010
તપન પટેલ

હા જરૂરથી……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: