Separate Blog? | અલગ બ્લોગ? !!

18 09 2010

I am also planning to write some posts in Gujarati also so for that Should I have to make separate blog for Gujarati language? or i have to continue it with Gujarati category?

——————————————————————————————

હવે થી હુ ગુજરાતી ભાષા મા પણ બ્લોગ પર પોસ્ટ લખવા નુ વીચારી રહ્યો છુ, તો શુ તેના માટે મારે અલગ થી બ્લોગ બનાવવો જોઇયે?

.

.

.

Madhav


Actions

Information

5 responses

18 09 2010
નિશીત

ગુજરાતી-અંગ્રેજી મિક્સ રાખો…મજા આવશે…
બે બ્લોગ એકસાથે ચલાવવા અઘરું કામ છે જે સમય માગી લે છે…

18 09 2010
Madhav / Harshad

Welcome to my Blog.
Thanks Nishit fot your comment…
I will wait for some more votes..

18 09 2010
Dilip Gajjar

માધવ, અહી જ લખો આપણો દેશ મલ્ટી કલ્ચર, ભાષાઓ ય જુદી જુદી સમન્વય શોભશે વિવિધતામાં એકતા દીપી ઊઠશે…આપનૉ એવોર્ડ ગમ્યો..જો કે મને કોઈ ઈચ્છા પણ નથી..ને તેવો યત્ન પણ નહિ કરવો..આપ્ણે તો સર્જન થાય તે હવે વહેંચી દેવું .આનંદ રહે છે… બેવડાય છે..બસ …અલમ…

18 09 2010
Madhav / Harshad

તમારી વાત સાચી છે દિલીપભાઇ પણ આપણે જો ગુજરાતી બ્લોગરો માટે આવુ કાઇ એવોર્ડ રાખીએ તો થોડા નવા બ્લોગરો ને પ્રોત્સાહીત કરી શકીયે. અને હુ તેના માટે એક બ્લોગ બનાવવાનુ પણ વીચારતો છુ. અને તેમા તમારા જેવા થોડા અનુભવી બ્લોગરો નો સાથ મળે તોજ આ શક્ય છે.

એવોર્ડ કોને આપવો તે તમારા જેવા અનુભવી બ્લોગરો ની ટીમ નક્કી કરે તો ?

19 09 2010
Madhav / Harshad

Please friends vote and also reply here.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: