
15000, Image by 15000inc.com
Madhav’s Magic blog has crossed 15K visitors and yesterday was another memorable day as it was the Busiest day on my blog because there are total 199* (Not out) hits in one day.

I want to say thanks to all my readers for their great support.
———————————————————————————————
માધવ ના મેજિક બ્લોગ પર મુલાકાતીઓ નો આંકડો ૧૫૦૦૦ થી વધારે થઇ ચુક્યો છે અને ગઈકાલ નો દિવસ વળી બીજો એક યાદગાર દિવસ બની રહ્યો કેમ કે ગઈકાલે એક જ દિવસ માં ૧૯૯ હિટ્સ મળી.
તો આજે હું મારા તમામ વાંચકો નો આભાર માનું છું કે તેઓ મારા બ્લોગ પર આવ્યા..બસ આવી રીતે મુલાકાત લેતા રેહશો. ગુજરાતી માં લખવા નું શરુ કર્યા ને હજી થોડો જ સમય થયો છે તો અપના સલાહ સુચન આવકાર્ય છે જેનાથી હું બ્લોગ ને વધારે સરસ બનાવી શકું.
.
.
.











Recent Response